________________
૪૮૯
ધન્ય ધન્ય પ્રભુજી વીરજિસરૂ, તુમ ગુણને નહિ પારો; દુક્કર પરિસહ ચિત્તમાં આદર્યો,એહ અભિગ્રહ સારોજી.દા૧૪ એણપરે ફિરતારે પાંચ માસ થયા, ઉપર દિન પચવી છે; અભિગ્રહ સરિખરે જગ ભલે નહી, વિચરે શ્રી જગદીશોજી.દા.૧૫
ઢાળ બીજી. નમ નમે મનક મહામુનિ-એ દેશી. તેણે અવસર તિહાં જાણિ, રાય સંતાનિક આવ્યો રે; ચંપાનગરી ઉપરે, સેના ચતુરંગી દલ લારે, તેણે ૧
દધિવાહન નબળો થા, સેના સઘલી નાઠી રે, ધારણ ધુઆ વસુમતી, બાંદ પડ્યા થઈ માઠી રે. તે ૨
મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણી રે, શું કરશો અમને તમે, કરશું ગૃહિણું ગુણખાણી રે. તે ૩.
તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરોમણી તામ રે તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જે જે કર્મનાં કામ રે. તે ૪
વસુમતી કુમરી લેઈ કરી, આ નિજ ઘર માંહી રે, કપ કરી ઘરણ તિહાં, દેખી કુમરી ઉત્સાહી છે. તે છે
પ્રાતઃ સમય ગયો વેચવા, કુમરીને નિરધારો રે; વેશ્યા પૂછે મૂલ્ય હતુંતે કહે શત પંચ દિનારો રે. તે ૬
એહવે તિહાં કણે આવિયે, શેઠ ધન નામ રે, કહે કુમરી લેશું અમે, ખાસા આપશું દામ રે. તે ૭.
શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદો રે