________________
પાલે નિરતિચારે, ચાલતે ખરુંની ધાર રે. તે ૪
ભેગ ને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે છે, તપ શ્રુતનો મદ નવિ આણે, ગોપવી અંગે ઠેકાણે રે. તે ૫
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે; ખેહ સમાણી જાણી દેહ, નવિ પોતે પાપે જેહ રે. તે ૬ | દોષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણમે છે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતો આઠેઈ જામે ૨તે ૭
રસના રસ રસી નવિ થા, નિર્લોભી નિર્માય રે સહ પરિસહસ્થિર કરી કાયા, અવિચલજિગિરિરાય રેતે ૮ રાતે કાઉસ્સગ કરી શ્મશાને, જે તિહાં પરિસહ જાણે રે, તો નવિ સૂકે તેહવે ટાણે, ભય મનમાં નહિ આણે રે. તે ૯
કોઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે કર્મ આઠ. ઝીંપવા જેધ, કરતો સંયમ શોધ રે. તે
દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યો આચાર રે, તે ગુરૂ લાભ વિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧
૪૯ એકાદશાધ્યયનની સઝાય. નમે રે નમે શ્રીશંત્રુજય ગિરિવર–એ દેશી
સાધુ સંયમ સુધો પાલો, વ્રત દૂષણ સવિ ટાલો રે દશવૈકાલિક સૂત્ર સંભાલો, મુનિ મારગ અજુઆલે રે. સા૧
રાણાંતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધાર રે, ચારિત્રથી. મત ચૂકે પ્રાણી, ઈમ ભાંખે જિનસાર રે સા, ૨.