________________
૪૭
વહિયે; ચે॰ આ॰ અપશ્રુત પણ બહુશ્રુત જાણેા, શાસ્ત્ર
સિદ્ધાંતે તેહ મનાણેા, ચેતે જેમ શથી ગ્રહગણે વિરાજે, મુતિ ગુરૂ ગાજે; ચે તે॰ ગુરુથી અલગા મત સૈન્યે લહેશેા ગૌરવાઈ. ચે॰ શેા
૭
પરિવારમાં તેમ રહેા ભાઈ, ગુરૂ
૮.
ગુરૂવિનયે ગીતારથ થાશેા, વતિ સવિ સુખલક્ષ્મી ક્રમાશે!; ચે૦ લ॰ શાંત ક્રાંત વિનયી લાલુ, તપ જપ ક્રિયાવત યાલુ. ચૈ૦ ૧૦
ગુરૂકુલવાસી વસતા શિષ્ય, પૂજનીય હાયે વિસવા વીશ; ચે॰ વિ॰ દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાંગ્યો કેવલી વયણે; ચૈ૦ કે॰ ઇણિ પરે લાવિજય ગુરૂ સેવી, વૃદ્ધિવિજય સ્થિર લખમી લહેવી. ચે૦ લ ५०
૪૮ દશમાધ્યયનની સજ્ઝાય. (૧૦) તે તરીયા ભાઈ તે તરીયા-એ દેશી.
તે મુનિ વા તે મુનિ વા, ઉપશમ રસના કરે; નિર્મલ જ્ઞાનક્રિયાના ચ, તપ તેજે જેહવા દિણુદા ૨. તે૦૧ પચાશ્રવના કરી પરિહાર, પંચ મહાત્રત ધારો રે; ષટ જીવ તણા આધાર, કરતા ઉવિહારો રે, તે
.
૨
પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મસ્થાન નિરાબાધરે; પંચમ ગતિના મારગ સાધે, શુભ ગુણ તેા ઇમ વાધે રે, તે૦૩ ક્રય વિક્રય ન કરે વ્યાપાર, નિમમ નિરહંકાર રે, ચારિત્ર