________________
સ્નાન માજન નવિ કીજીયે, જિણે હવે માતણે લોભ , તેહ શણગાર વલિ પરિહરે, દંત નખ કેશ તણું શેભ રે. ગo
છદ્દે અધ્યયને એમ પ્રકાશીય, દશવૈકાલિક એહ રે; લાલવિજય ગુરૂ સેવતાં, વૃશ્ચિવિજ્ય લો તેહ રે. ગઇ છે
૪૫ સપ્ત માધ્યયનની સઝાય. (૭)
કપૂર હવે અતિ ઉજલે રે–એ દેશી. સાચું વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ, સચ્ચા મોસા તે કહિયે રે, સાચું મૃષા હેય જેહ રે. સાધુજી કરજે ભાષા શુદ્ધ કરી નિર્મલ નિજબુદ્ધિ રે. સાધુજી ૧
કેવલ જૂઠ જિહાં હવે રેતેહ અસચ્ચા જાણ સાચું નહિ જાડું નહી રે, અસત્યા અમૃષા ઠાણ રે. સા. ૨
એ ચારે માંહે કહી રે, પહેલી ભાષા હૈય, સંયમ ધારી બોલવી રે, વચન વિચારી જાય છે. સા. ૩
કઠિન વયણ નવિ ભાંખિયે રેતુંકારો રેકાર; કેઇના મર્મ ન બેલિયે રે, સાચા પણ નિર્ધાર છે. સા. ૪
ચારને ચાર ન ભાંખિયે રે, કાણાને ન કહે કાણું કહીયે ન અધે અંધને રે, સાચું કઠિન એ જાણ છે. સા. ૫
જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય, સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગોટે જાય છે. સા. ૬
ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વરહિત સમતલ થોડલા