________________
૪૭૧
એથી પરે દાષ સવે છાંડતાં જી, પામીયે આહાર જો શુદ્ધ; તા લહિયે ઢઢ ધારણ ભણી છ, અણુલડે તેા તપવૃદ્ધિ, સુ॰
૧૦
વણું લજ્જા તૃષા ભક્ષના જી, પરિસહથી સ્થિર ચિત્ત; ગુરૂ પાસે ઇરિયાવહી ડિઝમી જી,નિમત્રી સાધુને નિત્ય.સુ૦ ૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિઝમી ઇરિયાવહી સાર; ભાયણુ દોષ સિવ છાંડીને જી, સ્થિર થઈ કરવા આહાર,સુ૦ ૧૨ દશવૈકાલિક પાંચમે જી, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભવિજય સેવતાં છ, વૃદ્ધિવિજય જયકાર. સુ૦ ૪૪ ષષ્ટાધ્યયનની સજ્ઝાય, (૬)
૧૩
ઞ માં કશ માયા કાયા કારમી-એ દેશી. ગણધર સુધ એમ ઉપદેશે, સાંભલા મુનિવર વૃંદૐૐ સ્થાનક અઢાર એ એલખા, જેહ છે પાપના કંઢે રે, ગ૦ ૧
પ્રથમ હિંસા તિહાં છાંડેયે, જૂઇ નવિ ભાંખિયે વય, તૃણુ પણ અદત્ત વિ લીજીયે, તયે મેહુણ સયણ . ગ૦ ૨
પરિગ્રહ મૂર્છા પરિહરા, નિવ કરા ભાયણ રાતિ રે; છડા છક્કાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગ૦ ૩
અકલ્પ આહાર વિ લીયે, ઉપજે દાષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાત્રા, ગૃહીતણાં મુનિવર પ્રાહી રે, ગ૦ ૪ ગાદીયે માંચીયે ન બેસીયે, વારિયે શય્યા લગ રે; રાત રઢિયે નવિ તે સ્થલે, જિહાં હૈાત્રે નારી પ્રસંગ રે. ગ૦ ૫
: