________________
ન થેરાપાંચમે, પાર્ટેક પદ છકે, નમો લોએ સવ્વસાહૂણ જે છે ગુણગરિકે. નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવે; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ ધ્યા. નમો બંનૈવયધારી, તેરમે ક્રિયી જાણ નમ તસ્ય ચૌદમે, ગોમ નમો જિર્ણ. સંયમે જ્ઞાને સુએસને એ, નમો તિર્થસ જાણી; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુખ ખાણું. ૫.
૧૮ શ્રી રોહિણી તપનું ચેત્યવંદન. હિણું તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય; દુઃખ દહગ દરે ટળે, પૂજક હોએ પૂજ્ય, પહેલાં કીજ વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાન્હ કરી ધોતી, મને વચન ાય ખેમે. અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. ત્રિશું કાલે લઈ ધૂપ દીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભકિત શું, અવિચળ સુખ લીજે, જિનવર પૂજા જિન સ્તવન, જિનને કીજે જાપ; જિનવર પદને થાઈએ, ”િ ના સંતાપ. ૫ ક્રોડ ક્રોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ, સાન કહે ઈણ વિધા કરે, જિમ હેય ભવનો છે. ૬