________________
ર૦
૩
--
છે
છે
સોથી દશ દશ ઘટતું, પચાસથી પાંચ પાંચ, નેમિનાથ બાવીશમા, દશ ધનુષનું માન. પાર્શ્વનાથ નવ હાથનું, સાત હાથે મહાવીર; એવા જિન ચોવીશનું, કવિયણ કહે સુધીર.
૧૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન, ત્રિગડે ત્રિભુવન વાલહે, ભાખે તપના ભેદ, એક સો ત્રેવશ મુખ્ય છે, કરવા કર્મ વિચ્છેદ તેમાં પણ ધુર મોટકે, મહાઉગ્ર તપ એહ; શૂરવીર કોઈ આદરે, નિર્મળ થાશે દેહ. રેગ વિઘ દૂર કરે છે, ઉપજે લબ્ધિ અનેક; ક્ષમા સહિત આરાધતાં, ધર્મરત્ન સુવિવેક.
- ૧૬ શ્રી વર્ધમાન તપનું ચિત્યવંદન. બે કર જોડી પ્રણમીએ, વર્ધમાન તપ ધર્મ ત્રિકરણ શુદ્ધે પાળતાં, ટળે નિકાચિત કમ. વર્ધમાન તપ સેવીને, કઈ પામ્યા ભવપાર; અંતગડ સૂત્ર વર્ણવ્યા, વંદુ વાર વાર. અંતરાય પંચક ટળે એ, બાંધે જિનવર ગોત્ર; નમો નમો તપ રત્નને, પ્રગટે આતમ જાત.
૧૭ શ્રી વીરાસ્થાનક તપનું ચૈત્યવંદન, પહેલે પદ 'અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજ પ્રવૈચન મન ધર, ચોથે આચાર્ય પ્રસિદ્ધ.
૧