________________
.
.
To .
૧૨ વીસ જિનનાં વર્ણનું ચિત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજય, દોય રાતા કહીએ ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉજવલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ, ધીર વિમળ પંડિત તણે, જ્ઞાન વિમલ કહે શિષ્ય. ૩ ૧૩ શ્રી વીસ તીર્થંકરના આઉખાનું ચિત્યવંદન પ્રથમ તીર્થકર આઉખું, પૂર્વ ચેરાસી લાખ બીજા બઉતેર લાખનું ત્રીજું સાઠ ભાખ. પચાસ ચાલીસ ત્રીશ ને, વશ દશ ને દોય એક લાખ પૂર્વ તણું દશમાં શિતલ જોય. હવે ચોરાશી લાખ વર્ષ, બારમા બઉ તેર લાખ, સાયઠ ત્રીસ ને દશનું, શાંતિ એકજ લાખ. કુંથુ પંચાણું હજારનું, અર ચોરાશી હજાર; પંચાવન ત્રીસ ને દશનું, નેમ એક હજાર. પાર્શ્વનાથ સે વરસનું, બહુ તેર શ્રી મહાવીર એહવા જિન ચાવીસનું, આઉ સુણે સુધીર. ૧૪ શ્રી ચોવીસ તીર્થંકરના દેહમાનનું ચૈિત્યવંદન. પ્રથમ તીર્થ કર દેહડી, ધનુષ પાંચસેં માન, પચાશ પચાશ ઘટાડતાં, સ સુધી ભગુન્સન, ૧