________________
૪૬૭
૪૧ તૃતીયાધ્યયનની સજ્ઝાય (૩) પંચ મહાવ્રત પાલીયે-એ દેશી.
આધાકી આહાર ન લીજિયે, નિશિમેાજન નિવે કરીયે; રાજપિંડ ને સમાંતરનેા, પિડ વલી પરહરચે કે; સુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ નિધિ તરીકે મુતિ. એ સાહામા આણ્યા આહાર ન લીજૈ, નિત્યપિંડ નિવ આદરીયે; શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગી કરીયે છે. ૩૦
કદમૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત; વજ્રતિમ વલી નવિ રાખીજે,તેહ સન્નિધિ નિમિત્ત કે. ૩૦ ૩
વટ્ટણ પીઠી પરિહરીચે, સ્નાન કદા નિવ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નિવધરીયે કે, ૩૦ ૪ ગૃહસ્થનુ ભાજન નવ વાવીયે, પરહરીયે લી આભરણુ; છાયા કારણ છત્ર ન રિચે, ધરે ન ઉપાનહ ચરણ કે. ૩૦ દાતણ ન કરે દણુ ન ધરે, દેખે નવિ નિરૂપ; તેલ ન ચાપડીયે ને કાંકસી ન ખ્રીજે, ઢીજે ન વજ્ર ધૂપ કે. મુ
પ
માંચી પલંગ નિવે બેસીજે, કિજૈ ન વિજ્રણે વાય; ગૃહસ્થ ગેડુ નવ બેસીજે, ત્રણ કારણુ સમુદ્દાય કે, મુ૦૭ વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ ત્રિ કીજે;