________________
૪૬
સાગઠાં શેત્રજ પ્રમુખ જે ક્રીડા,તે પણ સાવ વરજીઅે, ૩૦ ૮
પાંચ ઇંદ્રિય નિજ વશ આણી, પંચાઋત્ર પચ્ચકખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને,છક્કાય રક્ષા તે કીજે કે. ૩૦ ૯
ઉનાળે આતાપના લીજે, શોયાલે શીત સહીયે; શાંત ક્રાંત થઈ પરિસંહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે. મુ૦ ૧૦
ઈમ દુક્કર કરણી બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; ક્રમ ખપાવી કેઈ હુઆ, શિવરમણીયું વિલાસી કે. ૩૦ ૧૧
દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાંખ્યો એડ આચાર, લાભવિજય ગુરૂ ચરણ પસાયે, વૃદ્ધિવિજય જયકાર કે, મુ૦ ૧૨
૪૨ ચતુર્થાંધ્યયનની સજ્ઝાય. (૪)
સુણ સુણ પ્રાણી, વાણી જિત તણી-એ દેશી. સ્વામી સુધર્યાં રે કહે જંબુ પ્રત્યે, સુણ તું ગુણ ખાણી; સરસ સુધારસ હતી મીડી, વીર જિણેસર વાગી. સ્વા૦ ૧
સૂક્ષ્મ બાદર ત્રસ થાવર વલી, છત્ર વિરાહણુ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી, પહિલુ વ્રત સુવિચાર. સ્વા૦૨ ક્રોધ લાભ ભય હાર્યે કરી, મિથ્યા મ ભાંખા રે વયણ; ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજી દિવસ નેરયણ્. સ્વા૦ ૩
ગામ નગર વનમાં વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર; કાંઈ અઢીધાં મત અંગીકરા, ત્રીજું વ્રત ગુણપાત્ર. સ્વા૦ ૪ સુરનર તિ ચાતિ સબધિયાં, મૈથુન કર