________________
૪૬૧
દ્રૌપદી ઉપર કૂડી નજરે ચાલતા, કયાકસર મા એક જો; શું સાર પામ્યા તે વલી આ સંસારમાં, જીએ વિયારી હાથ ન રહ્યું કાંઇ જો, સા॰
3
કેટલાક નરની જીંદગી મૂડી ગઇ, આ જગતમાં પામ્યા નહી કાઇ માન જો; કેટલાક નર તેા નરકે પડીયા સાંભળ્યા, તુ તપ ત્રત ખાયું સુકૃત દાન જો.
સા
૪
આ જગતમાં રાવણ સરીખા રાજવી, જેને ધેર છે. ચૌદ ચાકડીનું રાજ જો; દશ મસ્તક ને વીશભુજા ગઈ તેહની, કુટુંબ ખાયુ પર નારીને કાજ જો. સા
૫.
બ્રહ્મા માહ્યા માહનીના રૂપને, ચંદ્રમા ઘેર આવ્યા ગારાણી દુવાર જો; હજાર ભગ થયા તે ઇંદ્ર રાયને, એવા નર તા સહુ પણ ખરાબ જો. સા
હીરવિજય કહે ચતુર પુરૂષ તમે સાંખલા, પર નારી તજતાં નહી બેસે દામ જો, લાજ વધે તે જગમાં જશ પામશે, પ્રભુ રાજી તેા પુરણ મલશે રાજ જો, સા॰ ૩૭ પડિકમણાની સાય,
ગાયમ પુછે શ્રીમહાવીરને ૨, ભાખે। ભાખા પ્રભુજી સબંધ, પડિમણાથી શું ફલ પામીએ ૨, શું શું થાયે પ્રાણીને ખધરે. ગા
સાંભળ ગાયમ એ કહું પુન્યથી ?, કરણી કરતાં જે પુન્યનું બધ રે; પુન્યથી દુજો અધિકા કા નહી?, જેથી થાય સુખ સબંધ ૨. ગે૦
૧