________________
ન ઈચછા પડિકપણું કરી પામીએ છેપ્રાણીને થાયે પુન્યને બંધ રે, પુન્યની કરણ જે ઉખશે, પરભવ થાશે અંધ અંધરે. ગો - પંચ હજાર ને ઉપર પાંચસેર, દ્રવ્ય ખરચી લખાવે જેહ જે જીવાભગવાઈ પન્નવણા તણી રે. મૂકે ભંડાર પુન્યની રેહશે. ગો. - પાંચ હજાર ને ઉપર પાંચસેર ગાય ગર્ભવતી હરે તે તે અભયદાન દેતાં થકાં રે, મુહપતિ આપ્યાનું પુન્ય એહરે. ગો
: ૫ દશ હજાર ગોકુલ ગાયે તણુંરે, એકેકે દસ હજાર પ્રમાણે તેને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણને નિર્વાણ રે. ગો.
તેથી અધિકું ઉત્તમ ફલ પામીએ છે, પરને ઉપદેશ દીધાનું જાણઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે. પામે પરિમલ નાણું રે. ગે
શ્રી જિનમંદિર અભિનવ શેલતે રે શિખરનું ખરચ કરાવે જેહરે એકે મંડપ બાવન ચેત્યારે, અરવલે આપ્યાનું પુન્ય એહરે. ગો
માખણની તપસ્યા કરે, અથવા પંજર કરાવે હ રે એવા કોડ પંજર કસ્તી થઈ છે. કાંબશિય આપ્યાનું ફલ એહ રે. ગો.