________________
૪૫૦
તે માટે મૂરખથી અલગા રહે, તે સુખીયા થાય ઉખર ભૂમિમાં બીજ ન ઉમે, ઉલટું બીજ તે જાય. મૂરખને સમકિતધારી સંગ કરી છે, ભવ ભય ભીત મીટાય; મહાવિજય સદગુરૂ સેવાથી, બોધિ બીજ પમાય. મૂરખને ૮.
૩૪ ગજસુકુમાલની સજઝાય. ગજસુકમાલ મહામુનિજીરે, રમશાને કાઉસગ્ગરે; સામિલ સસરે દેખીનેજીરે,કીધા મહાઉપસર્ગ, પ્રાણી ધન એહ.. અણગાર, વંદે વારંવાર પ્રાણી. ધન પાલ બાંધી શિશ ઉપરેજી, અગ્નિ ઘરી તેહ માંહ, જલજલવાલા સળગતી,ષિ ચડિયા ઉત્સાહરે. પ્રા ૨. એ સસરો સાચે સગોજીરે, આપે મુકિતની પાઘ ઈણ અવસર ચુકું નહીં જીરે, રાલે કર્મ વિપાકરે. પ્રાણ ધન૦ ૩ મારૂં કાંઈ બલતું નથી, બળે બીજાનું એહ; પાડોશીની આગમાં જીરે, આપણે અલગ ગેહ રે. પ્રાણી ધન.. જન્માંતરમાં જે કર્યા જીરે, આ જીવે અપરાધ; ભોગવતાંભલી ભાતશું રે, શુલ ધ્યાન આવારે, પ્રાપ દ્રવ્યાનલ ધ્યાનાનલેરે, કાયા કર્મ દહંત; અંતગડ હુઆ કેવલીજીરે, ધર્મરત્ન પ્રણમંતરે. પ્રાણ- ૬
૩૫ વૈરાગની સજઝાય સાર નહીં રે સંસારમાં, કર મનમાં વિચાર નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દષ્ટિ પસાર છે. સારી ૧