________________
૪૫૮ ,
સહુ કહે આંબીલને તપ કીધે રે, સાઠ હજાર વરસ પ્રસિહો રે જાઓ તુમે બેની દીક્ષા પામોરે, ઋષભદેવનું કુળ અજવાળેરે. ભવિ.
ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા રકમ ખપાવીને કેવલ પામી રે, કાન્તિવિજય પ્રણમે શિર નામીરે. ભવિ. - ૩૩ મૂખને પ્રતિબંધની સજઝાય. જ્ઞાન કદી નવિ થાય, મૂરખને જ્ઞાન કદી નવિ થાય; કહેતાં પણ પોતાનું જાય, મુરખને. (એ આંકણી) ૧ થાન હોય તે ગંગા જળમાં, સો વેળા જે નહાય; અડસઠ તીર્થો ફરી આવે પણ, થાનપણું નવિ જાય. મુ. ૨ ફૂર સર્પ પયપાન કરતાં, સંતપણું નવ થાય; કસ્તુરીનું ખાતર જ કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખને ૩ વષ સમે સુગ્રીવ તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગે, સુગ્રીવ ગૃહ વિખરાય. મૂરખને ૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય, લેહધાતુ કણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને૫ કાગ કંઠમાં મુક્તાફળની માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગભ ગાયન થાય. મૂરખને ૬ સિંહ ચમકાઇ શિયાળ સુતને, ધારે વેષ બનાય; શિયાળ સુત પણ સિંહ ને હેવે, શિયાળપણું નવિ જાય.
-
મૂરખને છે