________________
૪૫૫
આજ હર્ષ ભૂમિ જઇને કે, કાઉસગ જે કરશો આજ રજની કેવળ પામી રેકે, શિવપદને વરશે. ૪, - તેવી સુણી પ્રભુજીની વાણી રે કે, દધ ભૂમિ ચાલે તિહાં થાણેણું ઝાણું મેણેણું કે, કાઉસગ્ગમાં માહા
તવ શોમલ સસરે આવી રે કે શિર ઉપર સઘી કરી ભરી અંગારા તાજા રે કે, ચાલ્યો દુષ્ટ ધણી.
તિહાં મુનિવર સમતા ભાવે રેકે, ક્ષપક શ્રેણે ચડી તું રંગમાં કેવલ બેસી રેકે, શિવપંથ ચાલ્યો ચડી. છે..
સખી ગજસુકમાલ મુનિને રે કે, ભવિયણ જે નમશે, તે શિવકમલા વિવેકે રે કે, ન્યાય મુનિ લેશે.
૩૧ શ્રી ગૌતમસ્વામીની સજઝાય. આધાર જ હું રે એક મુને તાહરાર, હવે કુણ કરશેરે સાર; પ્રીતડી હુંતીને પહેલા ભવ તણી; તે કિમ વિસરી જાય. આ તે મુજને મેરે હલવલતો, હાંરે નથી કોઈ આંસુ લોવણહાર, ગૌતમ કહીને કણ લાવશે રે, કુણ કરશે મેરી સાર. આ૦.
અંતરજામીર અણઘટતું કર્યું છે, મુજને મોકલીયો રે, ગામ અંત કાલે રે હું સમજ્યો નહી રે, જે છેહ દેશે મુજને આમ આ૦ : ગઈ હવે શોભારે ભરત લોકની રે, હું અજ્ઞાની રહ્યો