________________
કાઉસગમાં ઉભા થઈજી, કરતાં દુખે પાય; નાટિક પંખણ દેખતાંજી, ઉમા રમણ જાય. ચેતનજીક ૩ સંવરમાં મન નવિ ઠરેજી, આશ્રવમાં હુંશિયાર; સૂર સુણે ન શુભ મનેજી, વાત સુણે ધરી યાર. ચેતનજી ૪ - સાધુ જનથી વેગલાઇ, નીચાણું ધરે નેહ, કપટ કરે કેડો ગમેજી, ધરમમાં દૂજે દેહ. ચેતનજી ૫
ધરમની વેલા નવિ દીએ, ફુટી કેડી એક રાતમાં રૂોિ થકેજી, પૂણે ગણી દયે છે. ચેતનજી દ - જિનપૂજા ગુરૂવંદણાજી, સામાયિક પચ્ચકખાણ નકારવાલી નવિરૂજી, કરે મન આરત ધ્યાન, ચેતન ૭
ખીમા દયા મન આણીએજી, કરીએ વ્રત પચ્ચકખાણુ ધરી મન માંહે સદાજી, ધરમ શુકલ દોય ધ્યાન, ચેતનy૦૮
શુદ્ધ મને આરાધશો, જો ગુરૂના પદપા, રૂપવિજય કહે પામશો, તો નર સુર શિવસ, ચેતનજી ૯ " ૩૦ ગજસુકુમાલની સજઝાય.
એક દ્વારિકા નગરી રાજે રે, કૃષ્ણ નિરંજ તારા છે લધુ બ્રાતા નામેરે કે, ગજસુકમાલ જો. ૧ - તે પૂછે નેમજી નિણંદનેશે કે ગજ સુકમાલ મુનિ, તે મુજથી દુઃખ ન ખમાય રે કે, સુણે જિનરાજ ગુણી. ૨
તે કારણે એવું રાખો રે કે અક્ષય જેમ વહેલું હું પામું જગગુરૂ ભાખો છે કે, સુણે મુનિ છે દેહલું , ૩