________________
૫૩
: જ્ઞાન દ્રવ્ય તેણે લીધું ત્રણે રત્ન સહી. : પછી થયો નિરધન કે દારિદ્ર વિષયો; જ્ઞાની બોલે એમ વાણી એને માલ બહુ ગમે. ૬
કરે છે રોજગાર દેવાલું કીધું; અધોગતિનું દુઃખ તેણે બહુ વેઠીયું. સૂક્ષ્મ બાદર પજજ અપજજ નિગોદમાં પૃથ્વી પાણી તેઉ વાઉ કે વનસ્પતિમાં. કાળ અનંતા અનંત કે ઉચો આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. દેવ ગુરૂ સંજોગ દૃષ્ટાંત દશે ભલા;
પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિરધન તણ. - હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહું;
ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરું. ભાવે કરી ભવસાગરે કર્મ કથા કહી; તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી.
૨૯ પડિક્કમણુની સજઝાય. કર પડિકકમણું ભાવથીજી, સમભાવે મન લા વ, અવિધિ દેષ જે સેવશજી, તો નહિ પાતિક જાય ચેતન9. ચેતનજી ઇમ કિમ તરશોજી. - સામયિકમાં સામટીજી, નિદ્રા નયન ભરાય વિકથા કરતાં પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી ૨