________________
૪૫૨
મધુરા રસ નવિ સેવિએ, વપુ મલય પરિહાર. ત્રિશલા ૨ અતિ નું અતિ શિતલડુ, નયણે કાજળ રેખ; અતિભાજન નવી ખ્રીજીચે, તેલ નચાપડીયે રેખ. ત્રિશલા ૩ સ્નાન વિલેપન તાહેરૂ, મન જાગી દુઃખમાંય; હળવે મધુરે બેાલીયે, આસી સુખની વાડ. ત્રિશલા ૪ ગાડા વેહેલ વિડાળતા, ધમધમ બંધન ચાલ મ ચાલ; અતિ શિયળ જગ સેત્રના, વિસે પુત્રના કાજ. ત્રિશલા॰ ય જેમ જેમ ઢાહલા ઉપજે, તેમ તેમ દેજો બહુમાન; બેગ સયેાગ ને વારજો, હોશે પુત્ર નિદાન, ત્રિશલા એણી પરે ગર્ભને પાળતાં, પુત્ર થયા શુભ ધ્યાન; સંધમાં જેરે સહુ કરે, હીરવિજય ગુણ ગાય. ત્રિશલા ૭ ૨૮ તેર કાઠીચાની સજ્ઝાય.
ચેતન તું તારૂ સ ંભાળ કે કયાંથી આવીયા; કયાંરે જવાના વિચાર કે કેમ બેસી રહ્યો. ધર લાગ્યું છે તારૂ એલવતા કાં નથી; પછી થાશે વિનાશ કે ચારના ભય થકી. તેર કાંઠીયા નિત્ય તારૂં ધન હરણુ કરે; ક્રોધ માન માયા લાભ કે જઈને એમ કહે. એના માલ અનર્ગળ કે ચાકી વિના રહે આપણે કરોને વિચાર કે જઈયે એને ધરે. માહરાયની ધાડ પડી એને ઘેર જઈ;