________________
૪૪૨ ૨૩ શ્રી નંદિષણ મુનિની સજઝાય
ઢાળ પહેલી. રાજગૃહી નગરીનો વાસી, શ્રેણિક સુત સુવિલાસી હે;
મુનિવર વૈરાગી; નંદિષેણ દેશના સુણી ભીને, ના ના કહેતાં વ્રત લી. મુ.૧ ચારિત્ર નિત્ય ચોકખું પાળે, સંયમ રમણીશું હાલે હે મુવ એક દિન જિન પાયે લાગી, ગીચરીની અનુમતિ માગી હે.મુળર પાંગરિયો મુનિવર વહોરવા, સુધા વેદની કર્મ હરવા હો; મુ ઉંચનીચ મધ્યમકુળ મોય,અને સંયમ રસ લય હો. મુ૦૩ એક ઉચું ધવલ ઘર દેખી, મુનિવર પેઠે શુદ્ધ ગણી હો મુળ તિહાં જઈ દી ધર્મલાભ, વેશ્યા કહે ઈહાં અર્થ લાભ હો. મુ૦૪ મુનિ મન અભિમાન ન આણી, ખંડ કરી નાખ્યું તરણું તાણી
હો, મુનિ સેવન વૃષ્ટિ હુઈ બારડી, વેશ્યા વનિતા કહેકર જોડી હો. મુ૦૫
ઢાળ બીજી. મેં તે ઉભા રહીને અરજ અમારી સાંભળો સાધુજી; | મેં તો હેટા કુળના જાણી મુકી આમળો સાધુજી; મેં તો લેઈ જાઓ સોવન કેડી ગાડાં ઊંટે ભરી સાધુ
નહીં આવે તમારે કામ ગ્રહો પાછા ભરી સાધુજી. ૧ ! થારાં ઉજવળ વક્ષ દેખી મોહે મન મહારૂં સાધુણ;
થારો સુરપતિથી પણ અધિક છે વાહરા સાધુ