________________
૪૪૧
રથ જોડી તેણે સમેરે ભાઈ,માંડે ચાણ્યા માણ તાય ૨મા૦૧૨ દાતુ બધવ સ્તુતિયારે ભાઇ, આવ્યા પાળતી માંય; દાતુ અંધવ બહાર નીક ત્યારે ભાઇ,દરવાજો પડી આયરે, મા૦૧૩
પાછું વાળી જીવે તિહાં રે ભાઈ, ઘણા થયા દિલગીર; છાતી તે લાગી ફાટવારે ભાઇ,નયણે વછુટયાં નીરરે. મા૦૧૪
હલધરને જીિકહેરે ભાઈ, સાંભળ બાંધવ વાત; કિણિ દિશિ આપણે જાડયુંરે ભાઈ, તે દિશા મેાય બતાવè. મા૦૧૫ વયણ સુગી બાંધવતાંરે ભાઇ, હળધર મેલે એઠુ; પાંડ ભાઇ કુંતા તણારે ભાઈ, અમ ચાલે તેડને ગેહરે, મા૦ ૧૬ વયત સુણી હળધરતારે ભાઇ, માધવ માલે એમ; દેશા દેઈ કાઢીખારે ભાઈ, એ ધેર જાવું કેમરે. મા
૧૭
વળતાં હળધર એમ કહેર ભાઇ, દેખી હોશે દિલગીર; તે કેમ અવગુણુ ખોરે માઇ, શિખા ગુણુ ગમીરર. મા૦ ૧૮
તે તેડનાં કારજ કીધારે ભાઇ, ધાતકી ખંડમે જાય, દ્રોપઢી સાંપી આણીનેરે ખાઇ, તે કેમ ભૂલશે ભાય રે. મા૦ ૧૯ અહંકારી શિર શિડા રે ભાઈ, એન્ડ્રુવી સંપદા પાય; તે નર પાળા ચાલીયા રે ભાઇ, આપદા પડી બહુ આય રે. મા૦૨૦ પાંડવ મથુરા પ્રગટી જિંહાંરે ભાઈ, અગ્નિ ખૂણ સમુદ્ર તીર; તે નમરી ભણી ચાલીષાર ભાઈ, બાંધય બેઠુ સધીરરે, મા૦ ૨૧
જે નર શય્યાએ પાઢતાંરે ભાઇ,તે નર પાળા હેાય; કર જોડી વિનયવિજય ઇમ ભણેરે ભાઇ,આ ભત્ર પાર ઉતારરે. મા૦ ૨૨