________________
re
થારાં મૃગ સમ સુંદર નેણુ દેખી હશ લાગણેા સાધુજી; થારો નવલા જોવનવેશ વિરહ દુઃખ માંત્રણા સાધુજી.ર એ તે। જંગ જડીત કબાટ કુંચી ને કર ગ્રહી સાધુજી;
મુનિ વળવા લાગ્યા જામ આડી ઉભી રહી સાધુજી; મેં તા ઓછી સ્ત્રીની જાતિ મતિ કહે પાછલે સાધુજી; ચેતા સુગુણ ચતુર સુજાણુ વિચારો સાધુજી. થેં તા ભાગ પુરુંદર હું પણ સારી સુંદરી સાધુજી;
થૈ તા પહેરો નવલા વેશ ધરાણાં જર તારી સાધુજી; મણિ મુગતાફળ મુગટ બિરાજે હેમના સાધુ;
અમે સબ્ઝયે સેાળ શણગારકે પિયુરસ અંગના સાધુજી૪ જે હોય ચતુર સુજાણ ક્રિય ન ચુકશે સાધુજી;
એહુવા અવસર સાહિબ કદીય ન આવશે સાથ; એમ ચિંતે ચિત્ત મઝાર નદિષેણુ વાહલા સાધુĐ; રહેવા ગણિકાને ધામકે થઇને નાહલા સાધુજી. પ ઢાળ ત્રીજી.
ભાગ કરન ઉદય તસ આવ્યા, શાસનદેવીયે સભળાવ્યેા હૈ, મુનિવર વૈરાગી, રહ્યો બાર વરસ તસ આવાસે, વેશ મેં એકણુપાસે હૈ. મુ ૦૧ દશ ના દિન પ્રત પ્રતિમૂકે, દિન એક મૂરખ નત્રિ વ્યૂઝે; હો, મુ યુઝવતાં હુઇ બહુ વેલા, ભાજનની થઇ અવેળા હૈા. મુ૦ ૨ કહે વેશ્યા ઉઠ। સ્વામી, એ દશમા ન યૂઝે કામી; હો ૩૦