________________
૪૩૯
સિંહ તણ પર આદરી, સિંહની પરે શૂરે, - સંયમ પાળી શિવ લહી, જરા જગમે પૂરો. ધ૦ ૧૧ મારી કાયા તણી લહા, ઉંચેથી નાખે;
ધડકી પંખી જવ વાગ્યા, તે દેખી આંખે. ધ૦ ૧૨ તવ સેની મન ચિંતવે, કીધું ખાટું કામ
વાત રાજા જે જાણશે, તો ટાળશે કાય. ધ. ૧૩ તવ તે મનમાં ચિંતવે, કીધું ભયથી જિન હાથે
સેવનકારી દીક્ષા લીયે, નિજ કુટુંબ સંઘાતે. ધ૦ ૧૪ શિવ નગરી તે જઈ ચઢ, એહો સાલુ સુજાણ;
ગુણવતિના ગુણને જે જપ, તસ ઘરકેડીકલ્યાણ. ધ૦૧૫ શ્રી કનકવિજય વાચકવરૂ, શિષ્ય જપે રામ સાધુ તણા ગુણ ગાવતાં, લહીએ ઉત્તમઠામ. ધ. ૧૬
૨૨ દ્વારિકાનગરીની સક્ઝાય. દોનું બંધવા રડે, દુઃખ ધરતા મન માંય; બળતી દેખી દ્વારિકા, કીજે કવણ ઉપાય. રત્ન ભીંત સુવર્ણ તણું, તેહ, બળે તત્કાળ; સુવર્ણ થંભા કાંગરા, જાણે બળે પરાળ.
ઢાળ પહેલી. બળતી દ્વારિકા દેખીને રે ભાઈ, ઘણ થયા દીલગીર હઈ તે લાગ્યું ફાટવારે ભાઈ નયણે વછુટયા નીર રે,
માધવ એમ બોલે. ૧