________________
ના પ્રહાર, ચાકડું બાંધીને ઉપર બેસશે ? રાયજાદા અસ્વાર. મનુ
ઝાડ થઈને રે વનમાં ધૂજો રે, સહેશો વળી તડકા ને ટાઢ, ડાલે ને પાંદડે રે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘા. મનુ
ઉત્તમ નર ભાવ ફરી ફરી આત્મા રે, મળવો બહુ છે મુશ્કેલ હર્ષ વિજયની એણે પેરે શીખડી રે, સાંભળો અમૃત વેલ. મનુ
૨૦ નારી સંગ ત્યાગની સઝાય.. તે તરી રે ભાઈ તે તરીઆ, જે નારી સંગથી ડરીઆ રે, તે ભવસમુદ્રને પાર ઉતરી આજઈ શિવ રમણુને વરીઆરતે ૧
લિભદ્રને ધન્ય છે જઇને, વેશ્યાને ઘેર રહી રે, સરસ ભેજન ને વેશ્યા મલિઆ, પણ શીલે નવિ ચલિઆ રે, તે.
૧ સીતા દેખી રાવણ ચલિએ, પણ સીતા નવિ પડિઆ રે; રહનેમિ રાજુલને મલિઆ, પણ રાજુલ નવિ ગલિઆ રે. તે
રાજુલે તેહને ઉદરીઆ, તે પણ શિવ ઘર મલિઆરે; રાણી દોડ ઉપાય તે કરીઆ, સુદર્શન નવિ ગલિઆર. તે ૪ | લપક શ્રેણિ આરોહણ કરીને, કેવલ ઘરણી વરીઆ , ઉત્તમ પદ પદ્યને અનુસરિઆ,તે ભવ ફેલ્થ ટળીઆરે, તે ૫