________________
૪૩૨
પા
પ્રાણાતિપાત વ્રત જે કહ્યું રે, જાત્રુજ્જીવ તે જાણ; ખીજું મૃષાવાદ જાણીએ રે, માઢુ તેડુ વખાણુ ૨. પ્રા૦ ૨ જાવજ્જીવ ત્રીજું વળી ?, નામે અદત્તાદાન, ચાથુ મત શું પાળતાં રે, જગમાં વાધે બહુ માનરે, પ્રા૦ ૩ નવિધ પરિગ્રહ છાંડતાં રે, પંચમી ગતિ સુઠામ; ચેાથુ વ્રત સધુ એ પાળતાં રે, અણગારી કહ્યો નામ રે.પ્રાજ પાંચે વ્રત પાળે સદા રે, સાધુના એ આચાર; પરિષ્કમણાં બેઉ ટકનાં રે, રાખે ધમશું પ્યાર હૈ, પ્રા૦ એહવા વ્રત પાળે સદા રે, ગ્રંથ તણે અનુસાર, આરાધક એહના કહ્યો રે, તે પામે ભવપાર રે. પ્રા મિથ્યાત્વમાં ભૂલે ભમ્યા રે, એહ અનાદિને જીવ; સાર ધમ નિવ એળખ્યા રે, જેહથી મેાક્ષ સદીવ ૨. પ્રા૦ ૭ આરંભ છાંડી આત્મા હૈ, કરા સુમતિ ગુપ્તિસુ પ્રીત, આઠે મ ર તજી રે, કરા ધમ સુવિનીતરે. પ્રા પાળા જિનની આણને રે, જો ચાહે શિવરાજ; શ્રીવિજય રત્ન સુરીંદ્રના રે, દેવનાં સર્યાં... સવ કાજરે મા૦૯ ૧૫ કડવુ તુંબડું વહેારાખ્યાની સજઝાય,
.
સાધુજીને તુંબડું વહેારાવીયુજી,કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વઢારાવિયેા જી, વધાર્યાં અને ત સંસારરે. સાજીને૦
૧
આહાર લેઈ મુનિ પાછા વળ્યા, આવ્યા આવ્યા