________________
૪૩૧
મન શુદ્ધ આરાધીએ રે લોલ, તટે કર્મ નિહાન આત્મા ઈહ ભવ સુખ પામે ઘણે રે લોલ, પરભવ અમર વિમાન આત્મા, ૫૦ સકળ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુવા વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત આત્મા. ૫૦ જે ગુરૂ જ્ઞાને દીપતારે લેલ, તે તરીયા સંસાર આત્મા જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર આત્મા.પં. ૪ અજવાળી પક્ષ પંચમીરે લેલકરો ઉપવાસ જગીશ આત્મા;
હી નમો નાણસ ગુણણું ગણે રે લોલ, નવકાર વાળી વીશ આત્મા. ૫૦ પાંચ વર્ષ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પંચ માસ આત્મા, યથાશક્તિ કરી ઉજવો રે લોલ, જેમ હેય મનને ઉલ્લાસ આત્મા. ૫૦ વરદત્ત ને ગુણમંજરી લેલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉપાધ્યાયને રે લોલ, કાંતિ વિજય ગુણ ગાય આત્મા. ૫૦
૧૪ બીજની સજઝાય. બીજ તણે દિન દાખવું રે, દ્વિવિધ ધર્મ પ્રકાર પંચ મહાવત સાધુને, શ્રાવકને વ્રત બાર રે; પ્રાણી ધર્મ કરો સહુ કેઈ.