________________
૪૧૮
૨ ગૌતમ સ્વામીની સજ્જાય. સમવસરણ સિંહાસનેજી, વીરજી કરે રે વખાણ, દસમા ઉત્તરાધ્યયનમાંછ, દે ઉપદેશ સુજાણ, સમયમાં ગોયમ મ કરે પ્રમાદ. વીર જિણેસર શીખવેઝ, પરિહર મદ વિખવાદસમય૧ જિમ તરૂ પંડુર પાંદડા, પડતા ન લાગેજી વાર તેમ એ માણસ જીવડે, સ્થિર રહે સંસાર. સમય ૨ ડાભ અણી જલ એસજી, ક્ષણ એક રહે જલબિંદુ તેમ એ નર તિરી જીવડાજી, ન રહે ઇંદ્ર નરેદ્ર, સમય૦ ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરી છે, રાશિ ચઢયે વ્યવહાર લાખ ચોરાશી છવાનીમાંછ, લાવ્યો નર ભવસાર. સમજ શરીર જરાએ જાજરછ, શીર પર પલીયાજી કેસ ઇંદ્રિય બલ હીણા થયાજી, પગ પગ પેખે કલેશ. સમય ય ડંકા વાગે મોતનાજી, શીર પર સાતે પ્રકાર જીવને ઉપક્રમ લાગતાંજી, ન જુવે વાર કુવાર, સમય : ૬ દશ દષ્ટાંતે તે દેહિલેજી, નર ભવ મલીયો છે હાથ શિવપુર દુવારને ખોલવા, આવી છે સંગાત, સમય છે ભવસાયર તરવા ભણું, ચારિત્ર પ્રહણ પુર; તપ જપ સં જમ આદરણ, મોક્ષનગર છે દૂર, સમય ૮ ઇમ નિસુણી પ્રભુ દેશનાજી, ગણધર થયા સાવધાન પાપ પડલ પાછા પડયાજી, પામ્યા કેવલ જ્ઞાન. સમય૦ ૯