________________
વિભાગ છો.
સજઝાયમાળા.
૧ અષ્ટમીની સજઝાય. અષ્ટ કર્મ ચૂરણ કરીરે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે; ક્ષાયિક સમકિતના ધણીરે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. અણ૦
અનંત જ્ઞાન દર્શન ધરારે લાલ,ચોથું વીર્ય અનંત મેરે અગુરુલઘુ સુખમય કહ્યારે લાલ,અવ્યાબાધ મહંત.મેરે અ૦૨ જહની કાયા જહાવીરે લાલ, ઊણી ત્રીજો ભાગ, મેરે સિદ્ધ શિલાથી જેણે લાલ,અવગાહના વીતરાગ મેરે અ૩
સાદિ અનંતા તિહાં ઘણાં રે લાલ, સમય સમય તેહ જાય, મેરે મંદિર માંહિ દીપાલિકારે લાલ, સઘળાં તેજ સમાય, મેરે અટ
માનવ ભવથી પામીએ લાલ, સિદ્ધ તણું સુખ સંગ, મેરે એનું ધ્યાન સદા ધરે લાલ, એમ બેલે ભગવતી અંગ. મેરે. અ શ્રીવિજયદેવ પટધરૂરે લાલ, શ્રી વિજયસેન સૂરીશ, મેરે સિદ્ધ તણા ગુણ એ કારે લાલ,દેવ દીએ આશીષ. મેરેટઅ૬