________________
આચાર્ય–સાધુઓમાં જે રાજા સમાન છત્રીસ ગુણે કરી સહિત હોય, તથા સાધુઓને સૂત્રના અર્થ ભણાવે તે આચાર્ય ભગવાનને ત્રીજો નમરકાર. આચાર્યના છરીસ ગુણનું વર્ણન નીચે પ્રમાણે –
ફરસ, રસ, ઘાણ, ચહ્ન અને શ્રોત–એ પાંચ ઇંદ્રિના જે ૨૩ વિષષ છે તે વિષયને રોકવા એ પાંચ ગુણ, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિને ધારણ કરવી તે નવ ગુણ તથા દોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને તજવા એ ચાર ગુણ એમ અઢાર ગુણ થયા.
ફરસ ઈંદ્રિયના વિષય ૮–હળવો, ભારે, લુખ,પડો, ખરબચડે, સુવાલ, ટાઢ અને ઉો.
રસ ઈદ્રિયના વિષય પ–મીઠ,ખાટ, કડવો, કષાયલે, અને તીખો.
દ્માણ ઈદ્રિયના વિષય ૨-સુરભિગંધ અને દુરભિમ.
ચક્ષુઈદ્રિયના વિષય પ–સફેદ કાલે, પીલો, લીલે અને રાતો. ૨૯ સજીવ નિર્જીવ સૃષ્ટિ યાને આગમ વિચાર,
૧ અપૂર્ણ આત્માઓની પ્રગતિ મુખ્યત્વે જ્ઞાનશક્તિ ઉપર અવલંબી રહી છે. વ્યવહારમાં જેમ વાંચન લેખન અને ગણિતનો જાણકાર સારૂં જીવન ગુજારી શકે છે તેમ અધ્યાત્મ વિષયમાં જર અઝરના સમ્યમ્ સ્વરૂપને જાણ પિતાનું