________________
૪૦૧ ૨૬ ૨૭ મુહપત્તિના પચાસ બેલ,
સૂત્ર અર્થ તત્વ કરી સદ્દઉં ૧, સમકિત મોહની ૨,મિશમોહની ૩, મિથ્યાત્વ મેહની પરિહરૂં ૪, કામરાગ, ૫, નેહરાગ ૬, દષ્ટિરાગ પરિહરૂં ૭, સુદેવ ૮૪ સુગુરૂ ૯, સુધર્મ આદરૂં ૧૦, કુદેવ ૧૧, કુગુરૂ ૧૨, કુધર્મ પરિહરૂં ૧૩, શાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર આદરૂં ૧૬, જ્ઞાનવિરાધના ૧૭, દર્શનવિરાધના ૧૮, ચારિત્ર વિરાધના પરિહરૂં ૧૯, મનપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયગુપ્તિ આદરું ૨૨, મનદંડ ૨૯, વચનદંડ ૨૪, કાયદંડ પરિહરૂ. ૨૫. | હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ પરિહરૂં, ડાબે હાથે પડ લેવા. ૪ ભય ૫ શોક ૬ દુગચ્છા પરિહરૂં. જમણે હાથે પડિલેહવા. ૭ કૃષ્ણલેશ્યા, ૮ નીલેશ્યા, ૯ કાપતલેશ્યા, પરિહરૂં. માથા ઉપર પડિલેહવા. ૧૦ રસગારવ, ૧૬ રિદ્ધિગારવ, ૧૨ સાતાગાર પરિહરૂં મોઢે પડિલેહવા. ૧૩ માયાશલ્ય, ૧૪ નિયાણશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરૂં. છાતી આગળ પડિલેહવા. ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂં. પૂ કે ડાબે ખભે પડિલેહવા, ૧૮ માયા ૧૯ લાભ પરિહરૂં. પૂઠે જમણે ખભે પડિલેહવા. પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેઉકાયની
યણ કરૂં. ૨૨ ડાબે પગે પડિલેહવા, ૨૩ વાઉકાય, ૨૪ વનપતિકાય, ૨૫ ત્રસકાયની રક્ષા કરૂ, જમણે પગે પડિલેહવા.