________________
૩૯૮. ધું સળ મુસળને રવઈઓ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યાં.
દેવ વિમાને જુવે છે ચડી નેમ નહિ પરણે જાશે આ ઘડી, એવામાં કીધે પશુએ પિકાર,સાંભળો અરજીનેમ દયાળ. ૬૨ - તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુના પ્રાણ; માટે દયાલ દયા મનમાં દાખ, આજ અમને જીવતાં રાખો. ' એવો પશુઓનો સુણી પિકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાલ પાછા તે ફરિયા પરણ્યાજ નહી, કુંવારી કન્યા રાજુલ રહી. | રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશ્મન થયા છે પશુઓ આજ સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં ઓલમેં દે છે. , " . " * ચંદ્રમાને તે લંછન ઠેરા, સીતાનું તેં તો હરણ કરાવ્યું. મહારી વેળા તે કયાંથી જાગી, નજર આગળથી જાને તું ભાગી. - કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૭
એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના તમારા ભાઈએ રણમાં રઝલાવી, તે તે નારી ઠેકાણે લાવી.