________________
૩૯૬
દેવ મેરારી; વહુવારૂ વાતા કરે છે છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને,
૪૧
છપ્પન કરાડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ બલભદ્ર ભાત; ચડીયા ધાડલે મ્યાના અસવાર, સુખપાલ કેરા લાધે નહિ પાર. ૪૬
ગાડાં વેલા ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધારી; બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેાવન મુગટ હીરલે જડિયા.
४७
કડાં પાંચીયા ખાજુ બંધ કશીયા, શાલે! દુશાલા ઢ છે રસીયા; છપ્પન કાટી તા બરાબરીયા જાણુ, ખીજા જાનૈયા કેટલા વખાણુ,
૪૮
જાનડીએ શેાભે બાલુડે વેષે, વિવેકે મેાતી પરાવે કેશે; સાળ શણગાર કરે છે અંગે, લટકે અલબેલી ચાલ ઉગે, ૪૯ લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળંÈ; ચંદ્રવદની મૃગા જો નેણી, સિ હલકી જેની નાગશી વેણી, ૫૦ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પેાતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી.૫૧
કાઇ કહે ધન્ય રાજુલ અવતાર, તેમ સરીખા પામી ભરથાર; કાઇ કહે પુણ્ય તેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી.
પર
એમ અન્યાન્ય વાદ વદે છે, મહેાડાં મલકાવી વાતા કરે