________________
૩૯૫
બાંટ ચુંદડીઓ કસબી સોહીએ, દશરા દીવાળી પહે રવા જોઈએ, મેંઘા મૂલના કમખા કહેવાય, એવડું મથી પૂરું કેમ થાય.
૩૮ માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પૂરૂં શી રીતે થાય, ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણી, દીયરના મનની વાતે મેં જાણી.
" ૩૯ - તમારૂં વય માથે ધરીશું, બેઉનું પૂરૂં અમો કરશું, માટે પરણેને અનોપમ નારી, તમારા ભાઈ દેવ મોરારી.૪૦
બત્રીસ હજાર નારી છે જેહને એકને પાડ ચડશે તેહને માટે હૃદયથી ફકરૂ ટાળો,કાકાજી કેરું ઘર અજવાળો,૪૧
એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બોલ હદયમાં વસિયા, ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ નિચ્ચે પરણશે તમારા ભાઈ ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી.
૪૨ નેમજી કેરે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નનો દિવસ લીધે મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય; તેમને નિત્ય કલેક થાય..
૪૩ પીઠી ચોળે ને માનુની ગાય, ધવળ મંગલ અતિ વરતાય, તરીયાં તરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય છે સોહાગણ નાર.
૪૩ જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં