________________
૩૯૪
મેહું
વાત કરી કામ,
માટે દેવરીયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારો દાવો ત્યારે રાધિકા આઘેર આવી, બોલ્યા વચન તે મોઢું મલકાવી.
- ૩૧ શી શી વાતો કરે છે સખી, નારી પરણવી રમત નથી, કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ,
૩૨ ઝાંઝર નુપૂરને ઝીણી જયમાલા, અણઘટ વીંછી આ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીઓ જોઈએ, માટે સાંકળે ઘુઘરા જોઈએ.
33 સોના ચુડલો ગુજરીના ઘાટ, છેલ્લા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પચી ને વાંક સેનેરી, ચંદન ચડીની શોભા ભલેરી
૩૪ કલ્લાં સાંકળા ઉપર સિંહમેરા, ભરત બહુ મુલા નંગ ભલેરા, તુલશી પાટીયાં જડાવ જોઈએ, કાલીકઠથી મનડું મહિએ.
કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડું લાભાયે ગુમણું જાળી, નવસેરો હાર મતીની માળા, કાને ટડેડા સોનેરી ગાળા.
મચકણિયાં જોઈએ મૂલ્ય ઝાઝાનાં, ઝીણાં મેતી પણ પાણી તાજાનાં નીલવટે ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણું મૂલની ભારી; ચીર ચુંદડી ઘરચોળા સાડી, પીલી પટોલી ભાગશે દહાડી.
૩૭
A
'