SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દીવાબત્તીને કાણુ જ કરશે,લીંપ્યા વિના તે ઉકેડા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહીં આવે તેજ, ફેણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુઓ ખાખરે ખાશે, દેવતા લેવા સાંજરે જાશે. ૨૪ મનની વાત છે કેણુને કહેવાશે, તે દિન નારીને એરિત થાશે; પણ આવીને પાછી જાશે, ઝ8 વિદેશે વાત બહુ થાશે. ૨૫ મહટાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તો માનો, દેવરીયા ત્યારે સત્યભામા બોલ્યાં ત્યાં વાણુ સાંભળો દેવરીયા ચતુર સુજાણ ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કે પિતાની થાશે પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે. ૨૭ ઊંચા મન ભાભી કેરાં કેમ સહેશો, સુખ દુઃખની વાત કોણ આગળ કહેશે માટે પરણને પાતળીયા રાણી, હું તો નહિ આપું ન્હાવાને પાણું. - વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાંજ. થઈએ; પરણ્યા વિના તો સુખ કેમ થાશે, સગાને ઘેર, ગાવા કેણ જાશે. ૨૯ ગણેશ વધાવા કેને મોકલશે, તમે જાણે તે શી રીતે ખલશે; દેરાણી રે પાડ જાણીશું! છોરૂ થાશે વિવા તો ભાણુશું. ૩૦. ૨૮
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy