________________
થ૭૫
જિન શાસન શોભા કરૂ એ, પ્રીતિવિજય કહે શાસ વિનયવિજય કહે વીરને, ચરણે નામું શીસ.
૩
વડાકલ્પ પુરવ દિને, ઘરે કલ્પને લાવો; રાતી જગા પ્રમુખે કરી, શાસન સોહાવો. હય ગય શિણગારી કરી, કુમર લાવો ગુરૂ પાસે, વડાકલ્પ દિન સાંભલો, વીર ચરિત્ર ઉલ્લાસે. છ8 દ્વાદશ તપ કીજીયે, ધરીયે શુભ પરિણામ સાતમી વચ્છલ પ્રભાવના, પૂજા અભિરામ. જિને ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહેજે એકવીસ વાર ગુરૂ મુખ પદે ભાવશું, સુણે તો પામે પાર.
નવ માસી તપ કર્યા, ત્રણ માસી દોય; દય દોય અઢી માસી તિમ, દોઢમાસી હાય. બહેતર પાસખમણ કર્યા, મા ખમણ કર્યા બાર; ખટમાસી આદર્યા, બાર અઠમ તપ સાર. ૧ ખટમાસી એક તિમ કર્યો, પણ દિન ઊણ ખટમાસા ' બસે ઓગણત્રીસ છઠ ભલા, દિન એક ખાસ. ૩ ભદ્ર પ્રતિમા દોય તિમ, પારણ દિન જાસ; દ્રવ્યાહાર પાનક કહ્યો, ત્રણસે ઓગણપચાસ. છાથે ઇણ પરે રહ્યા, સલ્લા પરિસહ ધાર; શુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કમ ર.