________________
૩૭૪
કુંકુમ હાથા દિજિયે એ, તેરણઝાકઝમાલ હરખે વીર ગુલરાવીએ, વાણું વિનીત રસાલ,
જિનની બહેન સુદર્શના, ભાઈ નંદિવર્દાન; પરણી જસોદા પદ્મની, વીર સુકામલ રત્ન. દેઈ દાન સંવછરી, લેઈ દીક્ષા સ્વામી કર્મ ખપી થયા કેવલી, પંચમ ગતિ પામી. દિવાલી દિવસ થકી એ, સંધ સકલ શુભ રીત, અઠમ કરી તેલા ધરી, સુણજે એકેહ ચિત.
પાસ જિણેસર નેમનાથ, સમુદ્ર શ્રી વિષ્ણુમાર સુણએ આદીશ્વર ચરિત્ર, વલી જિનના અંતર. ગૌતમાદિક થીરાવલી, શુદ્ધ સામાચારી, પરમ હિત ચોથે દિને, ભાંગે ગણધારી. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ, જિનધર્મ જિન ચિત જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત. 3
(૭) પર્વરાજ સંવછરી, દિન દિન પ્રત્યે સેવ; શ્લેક બારસેં કલ્પસૂત્ર, સુણે વીર મુનિ મુખ એ. ૧ પરમ પટધર બાર બેલ, ભાખ્યા ગુરૂ હીર; સંપ્રતિ શ્રી વિજયસેન સરિ, ગછ ગણુ ધીર