________________
393
વૃષભ લંછન પુર નહિઁચે એ, સંધ સકલ શુભ રીત; અઠ્ઠાઇધર આરાધીએ, આગમ વાણી વિનીત.
(૨) પ્રણમું શ્રીદેવાધિદેવ, જિનવર શ્રીમહાવીર; સુર નર સેવે સંત ઢંત, પ્રભુ સાહસ ધીર, પ પસણુ પુન્યથી, પામી ત્રિ પ્રાણી; જૈન ધરમ આરાધીએ, સમકિત હિત જાણી. શ્રી જિનપ્રતિમા પૂછએ, કીજે જન્મ પવિત્ર; જીવ યત્ન કરી સાંભલા, પ્રવચન વાણી વિનીત. (3) *લ્પતરૂવર કલ્પસૂત્ર, પૂરે મનષ્ઠિત, ૪૫ધર પૂરથી સુણા, શ્રીવીર ચરિત્ર. ક્ષત્રીયડે નરપતિ, સિદ્દારથ રાય; રાણી ત્રિશલા તણી કુખે, કંચન સમ કાય. પુષ્પાત્તરવરથી ચવી એ, ઉપન્યા પુન્ય પવિત્ર; ચતુરા ચદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. (૪) સુપન વિધિ કહે સુત ઢાશે, ત્રિભુવન શિગા૨; તે દિનથી દ્ને વધ્યા, ધન અખૂટ ભંડાર. સાડાસાત દિવસ અધિક, જનમ્યા નવ માસે; સુરપતિ કરે મેરૂ શિખરે, ઓચ્છવ ઉલ્લાસે,
3
૧
3