________________
૩૭૬ શુકલ ધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલ નાણ પદ્મવિજય કહે પ્રણમતાં, લહિએ નિતુ કલ્યાણ
૧૭ શ્રી સિદ્ધચકનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ કહીએ સુરતરૂ સુરરમણ થકી, અધિકજ મહિમા કહીએ. ૧ અકર્મ હાણી કરી, શિવ મંદીર રહીએ, વિધિશું નવપદ ધ્યાનથી, પાનિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફલ પામશે, તે સવિ ત્રિભુવન મોજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાલ; મયણા સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રેગ; તત્ક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. . સાતમેં કેડી હતા, હુવા નિરોગી જેહ, સોવન વાને જલહશે, જેહને નિરૂપમ દેહ. તેણે કારણ તમે ભવી જને, પ્રહ ઊઠી ભક્ત; આસો માસ ચિત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચક ત્રણ કાલના, વંદો વલી દેવ; પડિકકમણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવ. ૮ નવપદ ધ્યાન હ્રદે ધરે, પ્રતિપાલ ભવિ શીયલ નવપદ આંબિલ તપ તપ, જેમ હોય લીલમ લીલ. ૯ પહેલો પદ અરિહંતને, નિત્ય કિજે ધ્યાન,