________________
બત્રીશસેંને ઓગણસાઠ, વંદુ થઈ ઉજમાલ. ૭ લાખ ત્રણ એકાણુ સહસ્ત્ર ત્રણસેં વીશ મને હાર; જિન પડિમા એ શાશ્વતી, નિત નિત કરૂં જુહાર. ૮ ત્રણ ભુવન માંહે વલીએ, નામાદિક જિન સાર, સિદ્ધ અનંતા વંદીએ, મહદય પદ દાતાર. ૯
૧૨ ઋષભદેવની થાય. પ્રહ ઉઠી વંદુ, ષમદેવ ગુણવંત; પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત, ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાયે, સુર નર નારીના વૃન્દ. બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હુંત; એવા જિન વીશે, પૂજો એકણું ચિત્ત. જિન જન ભૂમિ, વાણુને વિસ્તાર પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર જિન વચન વખાણી, લીજ ભવને પાર. જક્ષ ગોમુખ ગિર, જિનની ભકિત કરવ, તિહાં દેવી સરી, વિવન કેડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સુરિરાય,