________________
૩૭૪
- સર કિન
વંદુ
રાત મલ
તુજ નામે સુખ સંપદા, તુજ નામે જય જયકાર, ૬ આજ સફળ દિન માહો એ, સફળ થઈ મુજ જાત, પ્રથમ તીર્થકર ભેટીઆ, નિર્મળ કીધાં ગાત્ર. ૭ સુર નર કિનર કિનરા, વિદ્યાધરની કાડ; મુકિત પહોંચ્યા કેવળી, વંદુ બે કર જોડ. શત્રુંજય ગિરિ મંડણે એ, મરૂદેવી માત મલાર સિદ્ધ વિજય સેવક કહે, તમે તરીયા મુજ તા. ૯
૧૧ શ્રી વિચરતા જિનનું ચૈત્યવંદન. સીમંધર પ્રમુખ નમું, વિહરમાન જિન વિશ; અષભાદિક વલી વાદીએ, સંપઈ જિન ચોવીશ. ૧ સિદ્ધાચલ ગીરનાર આબુ, અષ્ટાપદ વળી સાર; સમેતશીખર એ પંચ તીર્થ, પંચમી ગતિ દાતાર. ૨ ઉર્વ લેકે જિનહર નમું, તે ચોરાશી લાખ; સહસ સતાણું ઉપરે, તેવિશ જિનવર ભાખ. ૩ એક બાવન કડી વળી, લાખ ચોરાણું સાર; સહસ ગુમાલીશ સાતસેં, સાઠ જિન પડિયા ઉદાર. ૪ અલેકે જન ભવન નમું, સાત કેડી બહેતેર લાખ તેરસો કેડી નેવાશી કેડી, સાઠ લાખ ચિત રાખ. ૫ વ્યંતર જોતીષીમાં વલી એ, જિન ભવન અપાર; તે ભવિ નિત્ય વંદન કરી, જેમ પામો ભવ પાર. ૬ તીર્થો લેકે શાશ્વતાં, શ્રી જિન ભવન વિશાલ;