________________
૩૬
પ્રભુ વયણે અણસણું કરી, યુક્તિપુરીમાં વાસ નામે કદંબગિરિ નમે, તે હોય લીલવિલાસ. (સ. ૧૮) ૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજવળગિરિનું સારા ત્રિકરણ વેગે વંદતાં, અલ્પ હોય સંસાર. (સ. ૧૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, રવર્ણાદિ સુખભેગ; જે વછે તે સંપજે, શિવરમણે સંગ વિમળાચળ પરમેષ્ટિનું ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મહુરત સાચ. સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ શુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ. (સ.૨૧) ૩૮
૪ દીક્ષાની કવાલી. ભવી જીવને પોષાય, એવી લહેર દીક્ષામાં
અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧ એ લેવાય છે ને, મુહપતિ ઝલાય છે;
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં ચાલપટ્ટો પહેરાય છે ને, કંદરે બંધાય છે ,
ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામળી ઓઢાય છે ને, ડાંડે હાથ ઝલાય છે;