________________
૩૬૮
ચત્રુજય મહાતમ સુણી, નમા શાશ્વતગિરિ સંત. (સ, ૧૧)૨૩
ગૌ નારી ખાળક મુનિ, ચહત્યા કરનાર; જાત્રા કરતા કાર્તિકી, રહે પાપ લગાર. જે પરદારા લંપટી, ચારીના કરનાર; દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યના, જે વળી ચારણહાર. ચૈત્રી કાર્તિકી પૂનમે, કરૈ યાત્રા એણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તાણુ દૃઢકિત નામ, (સ.૧૨) ૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવર્ચીા સુત જેહ, સહસ મુનિથું શિવ વર્યાં, મુક્તિનિલયગિરિતેહ. (સ.૧૩)૨૭ ચંદા સુરજ બેઉ જણા, ઉભા ઇણે ગિરિ શૂગ; કરી વર્ણવને વધાવિયેા, પુષ્પદંતગિરિ રંગ, સ. ૧૪) ૨૮ ક કલણ ભવજળ તજી ઈંડાં પામ્યા શિવ સદ્મ, પ્રાણી પદ્મનિર ંજની, વંદે ગરિ મહા પદ્મ. (સ, ૧૧)૨૯ શિવ વિવાહ આત્રે, મડપ રચીયા સાર; સુનિવર વર બેઠક ધણી, પૃથ્વીપીઠ મનેાહાર, (સ,૧૬) ૩૦ શ્રી સુભદ્રગિરિ નમા, ભદ્ર તે મંગળ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણી, શીશ ચડાવે ભૂપ, (સ. ૧૭) ૩૧ વિદ્યાધર સુર અચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતાં હરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ. (સ. ૧૮) ૩૨ બીજા નીરવાણી પ્રભુ, ગઈ ચેાવીશી મેઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કબ અણુગાર,
૨૪
૫
૩૩