________________
Ge
પછી દર્શન કરવા જવાય, એવી લહેર ઢીક્ષામાં. પાતરાં લેવાય છે ને, તરપણી ગ્લાય છે;
જેથી ગોચરીએ જવાય, એવી લહેર ઢીક્ષામાં, આધાકમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે;
એથી સજમ સારૂ` પળાય, એવી લહેર દ્વીક્ષામાં. ૬ ઉપધિને પાતરાં વળી, ખભા પર મૂકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. દેશા દેશ ફરાય છે તે, જાત્રા નવી નવી થાય છે;
એથી ભવેાભવ પાતિક જાય, એવી લહેર દ્વીક્ષામાં, ૮ વિનય ગુરૂના થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે;
એથી જગતના ઉદ્ધાર કરાય, એવી લહેર દ્વીક્ષામાં, ૯ લાચ કરાય છે તે, સમતા ધરાય છે;
જેથી ક્રમના ભૂકા થાય, એવી લહેર દ્વીક્ષામાં, જયણાથી વલી ખેાલીએ ને, જયણાથી વલી ચાલીએ; એથી કની નિજૅરા થાય, એવી લહેર દ્વીક્ષામાં ૧૧ શક્તિસૂરિ ગુરૂરાયના જે, શિષ્ય વિનય કહેવાય છે; ભૂલચૂક માફી મગાય, એવી લહેર ીક્ષામાં. ૫ સિચક્રનું ચૈત્યવન
૧૨
ખાર ગુણુ અરિહંતના, તેમ સિદ્ધના આઠ; છત્રીસ ગુણુ આયાના, જ્ઞાન તણા ભડાર. પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ;
૧૦