________________
૩૪૭
–૨૦ રાત્રિ ભોજનની થાય. શાસન નાયક વિરજીએ, પામી પરમ આધાર તે; રાત્રિ ભોજન મત કરો એ, જાણ પાપ અપાર છે, ધુએડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે; નિયમને કારસી નિત્યકરોએ, સાંજે કર ચેવિહાર તે. ૧ વાસી બાળ ને રીંગણું એ, કંદમૂળ તું ટાળ તે; ખાતા ખોટ ઘણું કહીએ, તે માટે મન વાળતો; કાચા દૂધ ને છાશમાં એ, કઠળ જમવું નિવારતો; રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તા. ૨ હોળી બળેવ ને નેરતાં એ, પીંપળે પાણી મ રેડત; શીલ સાતમના વાસી વડાએ, ખાતાં મટી ખેડ તે; સાંભળી સમતિ રૂઢ કરે એ, મિથ્યાત્વ પર્વ નિવાર તે સામાયિક પડિકમણુનિત કરીએ,જિનવાણું જળસારતો,
તુવતી અડકે નહીં એ, નવિ કરે ઘરના કામ તે; તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિહાયિકા નામ તે હિત ઉપદેશે હર્ષ ધરી એ, કેઈન કરશો રીશ તે; કીતિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તો. ૪
૨૧ વીશ સ્થાનક તપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિર્ણા, સમવસરણ બેઠા સુખદા, પૂજિત અમર સૂરિંદા; કેમ નિકાએ ૫દ જિનચંદા, કિણ