SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ વિધ તપ કરતાં ભવફંદા, ટલે દૂરિત દંદા તવ ભાખે પ્રભુજી ગત નિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા, વીશ સ્થાનક તપ કરતાં મહિંદા, જેમ તારક સમુદાયે ચંદા, તેમ એ તપ સવિ ઈંદા. ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયપદ ત્રીજ, આચારજ થિર ઠવી, ઉપાધ્યાય ને સાધુ રહી, નાણ દંસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, ખંભવય ધારિણું ગણજે, કિરિયાણું વાસ કરીજ, ગાયમ જિણાણું લહજે; ચારિત્ર નાણુ સુઅરસ તિથ્થસ્મ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લી. ૨ આદિ ન પદ સઘળે ઠવીશ, બાર પન્નર વલી બાર છત્રીશ દસ પણવીસ સગવીસ પાંચ ને સડસઠ તેર ગણેશ, સિત્તર નવ કિરિયા ૫ણવીસ, બાર અઠ્ઠાવીશ ચાવીશ સર ઇગવન પીસ્તાલીશ, પાંચ લેગસ્સ કાઉસગ રહીશ, નૌકારવાલી વિશ; એક એક પદે ઉપવાસ વીશ, માસ ખટે એક ઓલી કરીશ, એમ સિદ્ધાંત જગીશ. ૩ શકતે એકાસણું તિવિહાર, છ અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકણાં હોય વાર ઇત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિધિ પ્રકાર, માતંગ જક્ષ કરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘ વિદ્ધ અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધમાં આધાર, વીર વિજય જ્યકાર,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy