________________
Uણ તીરથે આવી, કર્મ વિપાતક છેડ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી, શ્રી સંધ વિઘહર, કવડ જક્ષ ગણુભૂર શ્રી રવિ બુધ સાગર, સંઘના સંકટ ચૂર,
૧૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. શ્રીપાસ જિનેશ્વર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપુર આપ, ટાલ પાપની જાળ; જિન દરિસણ દીઠે, પહેચે મનની આસ; રાય રાણા સેવે, સુરપતિ થાયે દાસવિમલાચલ આબુ, ગઢ ગિરનારે એમ અષ્ટાપદ સમેત શિખર, પચે તીરથ એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કડક ભલી જુગતે વાંદું, થાવું બે કર જોડ. સાકરથી મીઠી, શ્રીજિનકેરી વાણું બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણી; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર; ભવસાયર તારે, વારે દુર્ગતિ વાર. કાને કુંડલ ઝળકે, કઠે નવસર હાર; પદ્માવતી દેવી, સોહે સવિ શણગાર; જિન શાસન કેરા, સલા વિઘન નિવાર; પુણ્ય રસને જિન, સુખ સંપત્તિ હિતકારક