________________
૩૪૫
મુનિવર રાચે, રાણી ઘેર જઈ વસ્તુ ન જાચે, ચાલે મારગ સાચે, વિગય ખાવાને સંચ આણે, આગમ સાંભળતાં સર્વ જાણે, શ્રી વર્ધમાન વખાણે.
કુંભાર કાનમાં કાંકરી ચપે, પીડાએ શુલ્લક પણ કપિ, મિચ્છામિ દુક્કડ જપે જે એમ મન નવી આમલો છેડે,
આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરકને ખાડે; આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે, એ અક્ષય સુખ પાવે, સિદ્ધાયિકા સુરી સાંનિધ્યકારી, શ્રી મહિમા પ્રભુ ગચ્છ ધારી, ભાવ રતન સુખકારી.
૧૮ શ્રી શત્રુંજય ગિરિની થાય. શ્રી શત્રુંજય મંડણ, અષભ જિર્ણ દયાલ મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણે, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણે લાભ અપાર, ત્રેવીસ તીર્થકર, ચઢીયા ઇણ ગિરિરાય; * એ તીરથના ગુણ સુર સુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહી તસ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. પુંડરગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ વિમલાચલ બેટી, લહીએ અવિચલ રિદ્ધપંચમ ગતિ હત્યા, મુનિવર કેડિ ;