________________
જનું દર્શન આનંદકારીરે, તેને પાય નમે નર નારીર. ૨ ગણધરને ત્રિપદી દીધીરે, સિદ્ધાંતની રચના કીધીરે; એને અર્થ અનુપમ લહીએ, સુગુરૂને વચને રહીએ. ૩ દેવી ચકકે થરી સાનિધ્યકારીરે, તેણે પાય નમે નર નારીરે; એ તે થયરચી છે સારીરે, એવા કનકસેભાગી જયકારીરે.૪
૧૭ પર્યુષણની થાય. જિન આગમ ચઉ પરવી ગાઈ ત્રણ ચોમાસાં ચાર અફાઈ, પજુસણના સવાઈ તેરે શુભ દિને આવ્યા જાણી, ઉઠે આળસ છેડે પ્રાણી, ધર્મની નેક મંડાણી, પિસહ પડિકમણા કરે ભાઈ, માસખમણ પાલખમણ અકાઈ, કલ્પ અમે સુખદાઈ, દાન દેવા પૂજા દેવ સુરીની, વાચન સુણીએ કહ૫ સત્રની, આશા વીર જિનવરની.
૧ સાંભળી વીરનું ચરિત્ર વિશાલ,ચૌદ સુપન જમ્યા ઉજમાલ, જન્મ મહોચ્છવ સુવિશાળ, આમલ ક્રીડાએ સુરને હરાવ્યો, દીક્ષા લઈ કેવળ ઉપજા; પાસ નેમિ સંબંધ સાંભળીએ, એવીણ જિનના આંતરા સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ વીરતણું ગણધર અગિયાર, થિરાવલીને સુણીએ અધિકાર, એ કરેણી અપાર.
અષાડીથી દિન પચાસ, પજુસણ પડિકમણ ઉલ્લાસ, એક ઉણું પણ માસ; સામાચારી સાધુના પંથ, તરત જયણાએ નિર્ગથ, પાપ ન લાગે અંસ ગુરૂ આણાએ