________________
3269
૪૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. પિસી દશમ દિન પાસ જિણેસર, જનમ્યા વામા ચાવજી જન્મ મહોત્સવ સુરપતિ કીધે, વલિય વિશેષે રાયજી, છપ્પન દિકુમરી ફુલરા, સુર નર કિન્નર ગાળ; અશ્વસેન કુલ કમલાવત સે, ભાનુ ઉદય સમ આવે છે. ૧ પિસ દશમ દિન આંબિલ કરી એ, જેમ ભવસાયર તરીએ, પાસ જિર્ણનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએ; મષભાદિક જિનવર ચોવીશે, તે સેવો ભલે ભાવેજી શિવ રમણી વરી જિન બેઠા, પરમ પદ સોહાવેજી. ૨ કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સાર; મધુર ગિરાએ દેશના દેવે, ભવિ જન મન સુખકાર; દાન શીલ તપ ભાવે આદરશે, તે તરશે સંસારજી આ ભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હશે આધાર. ૩ સકલ દિવસમાં અધિક જાણી, દશમી દિન આરાધોજી, ગેવિશ જિન મનમાં થાતાં, આતમ સાધન સાધેજી; ધરણે પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજ્ય ગુરૂચરણકમલની, રાજવિજયસેવા માગે છે. ૪
જ ૧૦ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ.
ગધારે મહાવીર જિર્ણદા, જેને સેવે સુર નર અંદા, દીઠે પરમાનંદ, ચેતર શુદિ તેરસ દિન જાયા, છપ્પન દિગમસ ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ,