________________
૩૨૧ નેહ. તિણ સમે છએ મિત્ર પણ આવીયા, લઈ દિક્ષા તજી નેહ. મૃગ
અઠ્ઠાવીસ ગણધર થાએ જિનવરને, સાધુ સહસ ચાલીશ; સાધ્વી સહસ પંચાવન જેહને, કરે ધર્મ નિશદિશ. મૃગ
સહસ ચોરાસી એક લાખ શ્રાવક, શ્રાવકણી લખ તિન; સહસ પાંસઠ છે ઉપર જેહને, તપ જપ કરે નિશદિન. મૃગ
સહસ પંચાવન આયુ પાલીને, ઉપશમ ધરીયે ઉદાર પર ઉપગારી હૈ શ્રી જિનવર તણે, નામ લીયા નિસ્તાર. મૃગ
પાંચસે સાધુ અઢીસું સાધ્વી, લઈ સાથે પરિવાર, સમેત શિખર જિનવર ચાલીયા, સુમતિ ગુપ્તિ સુવિચાર. પ્રગટ
ઢાળ પાંચમી. આજ હે પરમારથ થાય-એ દેશી. મલી હે સમેત શિખર સીધાયા, ગિરિવર દેખી બહુ સુખ પાયા; સઘલાં સાધ્યા રે મન ભાયા, છોડી સકલ સંસારની માયા. મલ્લિ૦
સહુ જીવનાં પુઢવી પદ પમજણ કીધાં, સાધ્યા મન વંછિત સિદ્ધા, ડાભ સંથારે સુમન વીધા, ઘમ શુકલ ધ્યાન સાથે લીધા. મલ્લી
૨